આ છે બોલીવુડ ના સૌથી મોંઘા સિંગર-તેમની ફીસ જાણીને ચોકી જસો.

નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે  hellogujarati.com ની આ નવી પોસ્ટ માં highest paid singers in bollywood 2018  in gujarati

બોલીવુડ આપણને વર્ષો થી entertain કરતુ આવ્યું છે . બોલીવુડ કોમેડી  હોય કે પછી ઈમોશનલ બધી રીતે આપણને entertain કરી રહ્યું છે.પરંતુ ફિલ્મ માં ગીત જ ના હોય તો આખું ફિલ્મ આપણને ફિક્કું લાગે છે.અને ઘણી ફિલ્મો તો અપણ ને ગીત ના કારણે જ સારી લાગે છે.અને ઘણી ફિલ્મો ગીત ના કારણે જ હિટ થાય છે.જેમ જેમ સમય બદલાતો ગયો તેમ ફિલ્મો માં ગીતો બદલાતા ગયા.આજે ઘણા બોલ્લ્ય્વૂદ ને નવા સીન્ગર્સ  મળ્યા છે કે જેના અવાજ ના લોકો દિવાના છે.અને બોલીવુડ ના ગીત  હિટ થવાની પાછળ તેમના  સીન્ગર્સ બહુ મોટો હાથ હોય છે.પરંતુ તમે જાણો છો આ સીન્ગર્સ  ને  ગીત ગાવાના કેટલા રૂપિયા મળે છે !!!! કદાચ તમે નહિ જાણતા હોવ તો ચાલો અપડે આ પોસ્ટ મેં કેટલાક બોલ્લ્ય્વૂદ   ફીસ જાણીએ અને તેમના વિશે થોડી માહિતી મેળવીએ.......

અરિજીત સિંઘ




અત્યાર ના યુવાનો માં જેના  ગીતો નો સૌથી વધારે ક્રેજ  છે તે એટલે અરિજીતસિંઘ.અરિજીતસિંઘ એક ગીત રેકોર્ડ કરવાનલ લગભગ ૧૫ - ૨૦ લાખ રૂપિયા લે છે .

અરિજીતસિંઘ જન્મ ૨૫ એપ્રિલ, ૧૯૮૭ ના રોજ બંગાળમાં મુર્શિદાબાદ ખાતે થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ૨૦૦૫ના વર્ષમાં એક વાસ્તવિક કાર્યક્રમ ફેમ ગુરુકુલ દ્વારા કરી હતી. તેમણે ૨૦૧૩ના વર્ષમાં ફિલ્મ આશિકી ૨માં જ્યારે તુમ હી હો ગીત ગાયું, ત્યારે એમને પ્રસિદ્ધિ મળી હતી. આ ગીતના ગાયક તરીકે તેમને ૫૯મો ફિલ્મફેર પુરસ્કાર વેળા શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, તેઓએ કિલ દિલ ફિલ્મમાં પણ આવું જ ગીત ગાયું છે, જેનું નામ સજદા  હતું. જાન્યુઆરી ૨૦૧૬માં ૬૧મા ફિલ્મફેર પુરસ્કાર વેળા તેમને સૂરજ ડૂબા હૈ ગીત, જે રોય ફિલ્મ માટે ગાયું હતું, તેને શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું હતું

શ્રેયા ઘોષાલ





શ્રેયા ઘોષાલ બોલીવુડ ફીમેલ પ્લેબેક સીન્ગર છે.તેમના ગીતો નો જાદુ આજના નવયુવાનો પર છવાયેલો છે.

શ્રેયા ઘોષાલનો જન્મ ૧૨ માર્ચ,૧૯૮૪ એક બંગાળી પરિવારમાં થયો હતો.તેમને ફક્ત હિન્દી ફિલ્મ જ નહિ પણ તેણીએ ગુજરાતી, મલયાલમ,તમિલ, મરાઠી, પંજાબી,બંગાળી  તથા તેલુગુ ભાષાનાં ચલચિત્રોમાં પણ ગીતો ગાયેલાં છે.તેમજ તેમને  National Film Award for Best Female Playback Singer નો અવોર્ડ પણ મળેલો છે.

રાહત ફતેહ અલી ખાન




આ નામ સાંભળી ને જ કોઈ ને તેમની ઓળખાણ ના દેવી પડે.રાહત ફતેહ અલી ખાન વિશ્વ પ્રિસિદ્ધ સૂફી ગાયક નુસરત ફતેહ અલી ખાન ના ભત્રીજા છે.રાહત ફતેહ અલી પણ સૂફી ગાયક છે.સાથે તેઓ કવાલી,ગઝલ ના પણ સારા ગાયક છે.તેમને બોલિવૂડ માં ઘણા ગીતો આપ્યા છે.

તેમનો એક ગીત નો ચાર્જ 20 લાખ રૂપિયા છે.તેમનો ગાવા નો પોતાનો એક અલગ જ અંદાજ છે.

આતિફ અસલામ




આતિફ અસલામ એક પાકિસ્તાની સિંગર છે પણ તેમના ગીતો નો ભારત માં દબદબો છે.તેમણે બોલિવૂડ ના ઘણા ફિલ્મો ના ગીતો માં પોતાનો અવાજ આપ્યો છે.અને લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા છે

તેમનો એક ગિત નો ચાર્જ 15 લાખ રૂપિયા જેટલો છે.

નેહા કક્કર




હાઈટ માં નીચી પણ અવાજ જેને કોઈ ના પહોંચે આ એટલે નેહા કક્કર.નેહા કક્કર ના ગીતો નું આજે હર કોઈ દિવાનું છે.નેહા કક્કર એક ફિલ્મ ના 10 - 12 લાખ રૂપિયા લે છે.

નેહા કકકરે ઈંડિયન ઇડોલ 2 માં ભાગ લીધો હતો.તે આજે એક સિંગર ની સાથે હાસ્ય કલાકાર પણ છે.અને તેમનો ભાઈ ટોની કક્કર પણ મ્યુઝિક પ્રોડ્યૂસર તેમજ સિંગર છે.

સોનૂ નિગમ




સોનૂ નિગમે ઘણી ભાષા માં ગીતો આપ્યા છે.તેમનો એક ગીત નો ચાર્જ 13 - 15 લાખ રૂપિયા છે.

સોનુ નિગમે હિંદી,કન્નડ, પંજાબી,બંગાળી ફિલ્મો માં પોતાના ગીત આપ્યા છે.તેમને ઘણી હિંદી ફિલ્મો માં પોતાનો અભિનય આપ્યો છે.તેમનો જન્મ ફરીદાબાદ હરિયાણા 30 જુલાઈ 1973 માં થયો હતો.તેમને ઘણા ગીતો માટે એવોર્ડ મળ્યાં છે. અને best singer ના પણ ઘણા એવૉર્ડ મળ્યા છૅ.



તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો

આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર....

Previous Post Next Post