સારા દૂધ ઉત્પાદન માટે અમેરીકાના ખેડૂતો એ અપનાવી છે આ પદ્ધતિ

તમે ઘણી વાર ગાય ના શરીર માં હોલ વળી ફોટો કે વિડિઓ જોઈ હશે પણ તે કદાચ તમને ખોટી લાગી હશે . પરંતુ તમને જાણી ને નવાઈ લાગશે કે આ હકીકત છે.



અમેરિકાના વૈજ્ઞાનિકોએ ગાય ના વધારે આયુષ્ય અને ગાય ની સારી માવજત માટે નવી પદ્ધતિ શોધી છે.ગાય ના પેટના ભાગ માં એક મોટો હોલ કરવામાં આવે છે અને તેને પ્લાસ્ટિક થઈ પેક કરી દેવામાં આવે છે.આ પદ્ધતિ થી ગાય ના શરીર માં થતી ક્રિયા જોઈ શકાય છે.અને શરીર ની અંદર ની બીમારી નો પણ ખ્યાલ આવી શકે છે.તેમજ ગાય શુ ખોરાક ખાધો છે.અને તે ખોરાક પચે છે કે નઈ તેનો પણ ખ્યાલ આવી શકે છે.



વૈજ્ઞાનિકો ના માટે આ પદ્ધતિ થી ગાય ને નુકશાન થતું નથી પરંતુ ગાય ને આ પદ્ધતિ ખુબજ લાભદાયક નીવડે છે.

આ પદ્ધતિ અમેરિકા ના ઘણા ખેડૂતો એ અપનાવી છે અને તેનાથી સારું દૂધ ઉત્પાદન મેળવે છે.અને તેમનું કહવું છે કે આ પદ્ધતિ થી ગાય નું આયુષ પણ વધે છે અને ગાય કોઈ બીમારી થવાની હોય તે ટાળી શકાય છે જો ગાયે કઈ બીજું વધારાનું ખાઈ લીધું હોય તો તેને બહાર કાઢી શકાય છે.



આ પદ્ધતિ કેન્યુલેટેડ પદ્ધતિ કહેવામાં આવે છે આ પદ્ધતિ માં ગયા પેટમાં ઓપરેશન દ્વારા ૮ ઇંચ નું હોલ પાડવામાં આવે છે.અને તેના ઉપર તેને ઢાંકણા વડે બંધ કરવામાં આવે છે.

પરતું  આ પદ્ધતિ  નો  વિરોધ  મોટી પ્રમાણ કરવામાં આવે છે.

તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો

આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….

Previous Post Next Post