મનુષ્ય ના શરીર ની રચનાને પૂરી રીતે સમજી શકવું કદાચ મુશ્કેલ છે,મનુષ્ય ના શરીર વિશે અહી કેટલીક વાતો કરવામાં આવી છે.કે જે કદાચ તમે નહિ જાણતા હોવ.
Unbelievable Facts About The Human Body
માણસ ની હૃદય ખૂબ તાકાતવર હોય છે.જો હૃદય થી લોહી બહાર પંપીગ કરે તો તે 30 મીટર ઉંચુ ઉછળે
માનવ શરીર માં સૌથી તાકતવર માંસપેશી જીભ હોય છે.
હાથની આંગળી ના નખ પગની આંગળી કરતા 4 ગણાં જલ્દી વધે છે.
માણસ ના શરીર માંથી 1 કલાક માં એટલી ગરમી નીકળે છે કે તેનાથી 4 લિટર પાણી ગરમ કરી શકાય
દરેક મનુષ્ય પોતાના જીવન કાળ દરિમયાન લગભગ 60,566 લીટર પાણી પીવે છે.
દરેક માણસ સુવા માટે 7 મિનિટ લગાડે છે.
મમનુષ્ય પોતાનું 33% જીવન સુવામાં કાઢે છે.
માનવ હૃદય એક દિવસ માં 100000 થી વધારે વખત ધબકે છે.
માણસ ના શરીર માંથી મળતા એસિડ માં બ્લેડ પણ ઓગળી જાય છે.
જે માણસ રાતે કામ કરે છે તેનું વજન સામાન્ય થી વધારે હોય છે.
માણસ પોતાની જાતે પતોના શ્વાસ રોકીને મારી નથી શકતો કારણકે શ્વાસ નળી ની માંસપેશીઓ વધારે તાકાતવર હોય છે.
માણસ 300 હડકાઓ સાથે જન્મે છે.અમે 18 વર્ષ સુધી માં તેની તેની સંખ્યા એક બીજા સાથે જોડાઈ ને 206 જેટલી થઈ જાય છે.
1 મનુષ્ય ના શરીર ની રક્તવાહિની ને ભેગી કરીએ તો તે પુથ્વી નો એક ચક્કર લાગવી શકે
આખા જીવન માં અપણે આપણી અગળીઓ ને 25000000 વખત વાળીએ છીએ
ધરતી પાર માં દરેક મનુષ્ય ની અલગ અલગ ગંધ હોય છે.
માણસ ને પોતાને જ ગલીપચી કરવી મુશ્કેલ છે.
તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….