1. અક્ષયકુમાર (Akshay kumar )નું સાચું નામ રાજીવ હરિ ઓમ ભાટિયા છે. તેમનો જન્મ 9 સપ્ટેમ્બર 1967 ના રોજ અમૃતસરમાં માં થયો હતો.તેમના પિતા સરકારી કર્મચારી હતા.
2. તેમને ૯૦ થી વધરે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
3. Akshay kumar બોલિવુડમાં અભિનય કરવાનો પ્રારંભ 1991ની ફિલ્મ <i>સૌગંધ</i> થી કર્યો હતો. આ ફિલ્મ ને કઈ ખાસ સફળતા મળી ન હતી
4. અક્ષય માર્શલ આર્ટ સીખવા માટે બેંગકોક ગયા ત્યારે ખાલી સમય માં તેઓ હોટેલ માંરસોઇયા તથા વૈટેર તરીકે ની નોકરી કરતા
5. અક્ષયકુમારે માર્શલ આર્ટ માં black belt હાસલ કરેલો છે
6. તેઓ ફરી પાછા મુંબઇ આવ્યા ત્યારે માર્શલ આર્ટ શીખવવાનો પ્રારંભ કર્યો હતો.તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી. વિદ્યાર્થીએ તેમને એક નાની કંપનીનું મોડલિંગ કામ અપાવ્યું હતું. તેમને અગાઉ દર મહિને વેતન તરીકે રૂ. 4,000 મળતા હતા તેને બદલે કેમેરા સામે બે કલાક સુધી પોઝ આપવાના તેમને રૂ. 5,000 મળ્યા. તેમણે મોડલ બનવાનું નક્કી કર્યું તે પાછળ આ મુખ્ય કારણ હતું. મોડલિંગના બે ત્રણ મહિનાઓ બાદ, કુમારને અંતે નિર્માતા પ્રમોદ ચર્કવર્તી દ્વારા તેમની ફિલ્મ ''દીદાર" માટે અગ્રણી ભૂમિકા ઓફર કરવામાં આવી હતી
7. અક્ષય કુમાર તેજ ગતિ માં કામ કરવામાં માને છે તેથી વર્ષ માં તેમની ૩ થી ૪ ફિલ્મો રીલીસ થાય છે.
8. ૧૯૯૪ માં અક્ષય કુમાર ની એક વર્ષ માં ૪ કે ૫ નહિ પણ ૧૧ ફિલ્મો રેલેસ થઇ હતી.
9. કુમાર મુંબઇ આવ્યા તે પહેલા દિલ્હીમાં ચાંદની ચોક નજીક ઉછેર પામ્યા હતા
10. મુબઇમાં, તેઓ કોલિવાડા વિસ્તારમાં રહેતા હતા, જે પંજાબીઓનું વર્ચસ્વ ધરાવતો વધુ એક વિસ્તાર હતો.તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે રમતગમતમાં રસ લીધો હતો.
11. 1992ની ફિલ્મ "<i>ખિલાડી" થી </i> તેમની સૌપ્રથમ મોટી સફળતા મળી હતી
12. Akshay kumar ને બોલીવૂડ ના ખિલાડી એટલે માટે કહેવામાં આવે છે કારણ કે અક્ષય કુમાર ની ૮ થી વધુ ફિલ્મો ના નામ ખિલાડી પર થી સારું થાય છે. જેમકે <i>ખિલાડી , ખિલાડીયો કા ખિલાડી , ઇન્ટરનેશલ ખિલાડી , ખિલાડી 420 , ખિલાડી 786 , સબસે બડા ખિલાડી , મિસ્ટર એન્ડ મીસીસ ખિલાડી , સબસે બડા ખિલાડી
13. એક વખતે અક્ષય કુમાર ની ૧૪ ફિલ્મો સળંગ ફ્લોપ રહી હતી ત્યર બાદ હેર -ફેરી ફિલ્મ સુપર હિટ રહી હતી .અને આ ફિલ્મ અક્ષય કુમાર માટે ટર્નીંગ પોઈન્ટ રહી હતી.
14. અક્ષય કુમાર પોતાના પરિવાર સાથે વર્ષ માં 2 વાર ફરવા જાય છે.તેઓ લાભાગ વિશ્વ ના ઘણા દેશો ની મુલાકાત લઇ આવ્યા છે.
15. અક્ષય કુમાર ન પરિવાર માં તેમની પત્ની ટ્વિંકલખન્ના તેમજ પુત્ર આરવ અને પુત્રી નીતારા છે.
16. બોલીવૂડમાં તેમનું નામ ઘણી હિરોઈનો જોડે જોડાયુ હતું .જેમકે રવીના ટંડન ,શિલ્પા શેટ્ટી,રેખા અને પ્રિયંકા ચોપડા સાથે લગ્ન ની પણ વાતો જોડવામાં ઈ હતી.આ વિવાદદરમ્યાનપત્ની ટ્વિન્કલ કહેવાથી તેઓએ પ્રીન્કા ચોપડા સાથે ફિલ્મો માં કામ નથીકર્યું
17. કદાચ બોલીવૂડ માં અક્ષય કુમાર એક જ એવા અભિનેતા છે કે તેઓ પાર્ટી થી દુર રહે છે .અને સવારે ૪ વાગે ઉઠી ને કસરત કરે છે
18. Akshay kumar જ્યારે કામની શોધ માં હતા ને તેમને ખબર પડી કે રાજેશ ખન્ના ' જય શિવ શંકર' નામની ફિલ્મ બનાવીં રહ્યા છે અને તેમને એક યુવા કલાકાર ની જરૂર છે ત્યરે તેઓ તેમની ઓફીસ ઉપર પહોચ્યા અને રાજેશ ખન્ના ને મળવા માટે ૩ કલાક થી પણ વધારે સમય વાત જોઈ તો પણ રાજેશ ખન્ના તેમને મળ્યા વગર જ ચાલ્યા ગયા . ત્યાર બાદ અક્ષય કુમારે વિચારપણ નહિ કર્યો હોઈ કે તેઓ ભવિષ્ય માં રાજેશ ખન્ન ની પુત્રી ટ્વિન્કલ સાથે લગ્ન કરશે.
19. ખિલાડીયો કા ખિલાડી માં રેખા અને અક્ષય વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ કરવામાં આવ્યા હતા.અને જે રોલ રેખા એ કર્યો હતો તે પહેલા તે રોલ ડીમ્પલ ને ઓફર કરવામાં આવ્યો હતો પણ અમુક કારણ થી ડીમ્પલ આ ફિલ્મ ના સકી.હવે બધાનું માનવું છે કે સારું થયું કે ડીમ્પલ આ ફિલ્મ ના કરી કારણ કે ડીમ્પલ અક્ષય કુમાર ની પત્ની ટ્વિન્કલ ખન્ના ની માતા છેએટલે કે અક્ષય કુમાર ની સાસુમાં છે.
20. Akshay kumar મહિલાઓ ની ઘણી ઈજ્જત કરે છે માટે તેઓપોતાની પત્ની ,સાસુ માં ,દીકરી અને તેમની બહેન સાથે જોડાયેલા રહે છે,અને મહિલાઓ ને તેઓ મફત સ્વબચાવ ની ટ્રેનીંગ આપે છે.
તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….