ગુજરાતના મુખ્યમંત્રી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની સરકારના વડા છે. ભારતના બંધારણ મુજબ મુખ્યમંત્રી રાજ્ય હેઠળ આવતી બધી સત્તાના વડા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજ્યપાલ સામાન્ય રીતે બહુમતી ધરાવતા પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે, જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. વિશ્વાસનો મત હોય તો મુખ્યમંત્રીનો એક કાર્યકાળ ૫ વર્ષ હોય છે
List of Chief Ministers of Gujarat
૧ મે ૧૯૬૦ના રોજ રચવામાં આવેલા ગુજરતા રાજ્યમાં ૧૬ લોકો મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જેમાંના ઘણાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે, જેમાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી લાંબો સમય કાર્યકાળમાં રહેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ ૨૦૦૧ના મધ્યભાગથી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા. વડાપ્રધાન તરીકે નિયુક્ત થતા તેમના પક્ષે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. હાલમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી છે.
1.ડો. જીવરાજ મહેતા
gujarat first chief minister
ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. એમનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિને અમરેલી ખાતે થયો હતો.
પદનો ક્રમ:- ૧ મે ૧૯૬૦ થી ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2. બળવંતરાય મહેતા
બલવંત રાય મહેતાનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં ભાવનગર રાજ્યમાં ૧૯ ફેબ્રુઆરી, ૧૯૦૦ ના રોજ થયો. તેમણે બી.એ. સુધી અભ્યાસ કર્યો, પરંતુ વિદેશી સરકારનું પ્રમાણપત્ર લેવા ઇનકાર કર્યો હતો.તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફે તેમના યોગદાન માટે "પંચાયતી રાજ શિલ્પી" તરીકે ગણવામાં આવે છે.
પદનો ક્રમ:- ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ થી ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૩.હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ
હિતેન્દ્ર દેસાઈનો જન્મ સુરતમાં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, ભારત છોડો ચળવળ સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ મુંબઈ રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.
પદનો ક્રમ:- ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ થી ૧૨ મે ૧૯૭૧
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૪. ઘનશ્યામભાઈ ઓઝા
પદનો ક્રમ:- ૧૭ માર્ચ ૧૯૭૨ થી ૧૭ જુલાઇ ૧૯૭૩
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૫. ચીમનભાઇ પટેલ
પદનો ક્રમ:- ૧૮ જુલાઇ ૧૯૭૩ થી ૯ ફેબ્રુઆરી ૧૯૭૪
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૬. બાબુભાઈ પટેલ
પદનો ક્રમ:- ૧૮ જૂન ૧૯૭૫ થી ૧૨ માર્ચ ૧૯૭૬ અને ૧૧ એપ્રિલ ૧૯૭૭ થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
પક્ષ:- જનતા પક્ષ
૭. માધવસિંહ સોલંકી
પદનો ક્રમ:- ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ થી ૧૦ એપ્રિલ ૧૯૭૭ અને ૭ જૂન ૧૯૮૦ થી ૬ જુલાઇ ૧૯૮૫
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૮. અમરસિંહ ચૌધરી
પદનો ક્રમ:- ૬ જુલાઇ ૧૯૮૫ થી ૯ ડિસેમ્બર ૧૯૮૯
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૯. છબીલદાસ મહેતા
પદનો ક્રમ:- ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ થી ૧૪ માર્ચ ૧૯૯૫
પક્ષ:- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૦. કેશુભાઈ પટેલ
પદનો ક્રમ:- ૧૪ માર્ચ ૧૯૯૫ થી ૨૧ ઓક્ટોબર ૧૯૯૫ અને ૪ માર્ચ ૧૯૯૮ થી ૬ ઓક્ટોબર ૨૦૦૧
પક્ષ:- ભારતીય જનતા પાર્ટી
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. કેશુભાઈ પટેલ રાજ્ય સભાના સાંસદ હતા, પરંતુ હવે જૂન ૨૦૧૨ પછી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃતિ લઇ લીધી છે
૧૧.સુરેશભાઈ મહેતા
પદનો ક્રમ:- ૨૧ ઓક્ટોબર ૧૯૯૫ થી ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
પક્ષ:- ભારતીય જનતા પાર્ટી
૧૨.શંકરસિંહ વાઘેલા
પદનો ક્રમ:- ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ થી ૨૭ ઓક્ટોબર ૧૯૯૭
પક્ષ:- રાષ્ટ્રીય જનતા પાર્ટી
૧૩.દિલીપ પરીખ
પદનો ક્રમ:- ૨૮ ઓક્ટોબર ૧૯૯૭ થી ૪ માર્ચ ૧૯૯૮
પક્ષ:- રાષ્ટ્રીય જનતા પાર્ટી
૧૪.નરેન્દ્ર મોદી
પદનો ક્રમ:- ૭ ઓક્ટોબર ૨૦૦૧ થી ૨૨ મે ૨૦૧૪
પક્ષ:- ભારતીય જનતા પાર્ટી
૧૫.આનંદીબેન પટેલ
પદનો ક્રમ:- ૨૨ મે ૨૦૧૪ થી ૭ ઓગસ્ટ ૨૦૧૬
પક્ષ:- ભારતીય જનતા પાર્ટી
૧૬.વિજય રૂપાણી
પદનો ક્રમ:- ૭ ઓગસ્ટ ૨૦૧૬ થી હાલમાં
પક્ષ:- ભારતીય જનતા પાર્ટી
તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….

![]() |
gujarat first chief minister |