અત્યાર સુધી ૭૦૦ થી વધુ ગુજરાતી ફિલ્મો બની છે.ગુજરાતી સિનેમા, સામાન્ય રીતે ઢોલીવૂડ તરીકે ઓળખાવાય છે,ગુજરાતી ફિલ્મોનું ઓડીયન્સ ગુજરાત અને મુંબઈ માં જ છે .માટે આ ફિલ્મો વધારે જોવામાં પણ નથી આવતી .ગુજરાતી બજેટ ઘણું ઓછુ હોય છે.સાથે તેમની કમાણી પણ ઘણી ઓછી હોય છે.અહી સૌથી વધારે કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો ની યાદી આપવામાં આવી છે.
આ ફિલ્મ માં ટોઇલેટ માં શરૂ થતી એક પ્રેમ કહાની ને બતાવામાં આવી છે .આ ફિલ્મે ફક્ત પાંચ જ દિવસ માં ૧ કરોડ થી વધારે કમાણી કરી લીધી હતી આ ફિલ્મ નું ડિરેક્શન ક્રિષ્નદેવ યાજ્ઞિકે કર્યું હતું .
આ ફિલ્મ નું બજેટ ૧.૫૨ કરોડ નું હતું
બે યાર એ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અભિષેક જૈન દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ બે મિત્રોની વાર્તા પર આધારિત છે.વગર મહેનતે પૈસા કમાવા જતા બે મિત્રો કીમતી વસ્તુ સાથે પોતાની અને પરિવાર ની આબરુ ગુમાવી બેસે છે ,અને અંતે તેઓ આ પરિસ્થિતિ થી બાર આવે છે .
દેશ રે જોયા દાદા પરદેશ જોયા ૧૯૯૮ માં ગોવિંદ ભાઈ પટેલ ના દિગ્દર્શિન હેઠળ રજુ થયેલી ફિલ્મ છે. આ ફિલ્મ માં રામ અને રાધા ની પ્રેમ કહાની ને રજુ કરવામાં આવી છે .
ગુજ્જુભાઈ ધ ગ્રેટ ૨૦૧૫ માં રજુ થયેલી કોમેડી ફિલ્મ છે.આ ફિલ્મ નાટક ગુજ્જુ ભાઈ એ ગામ ગજવ્યું પરથી બનવવા માં આવી હતી .આ ફિલ્મ નું ડિરેક્શન ઇશાન રાંદેરિયા કર્યું હતું .
કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ફિલ્મ છે. આ ફિલ્મ ની સ્ટોરી કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે.આ ફિલ્મ ૨૦૧૫ માં રજુ થઇ હતી
આ ફિલ્મ નું બુજેટ ૧.૮૭ કરોડ હતું
તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….
સૌથી વધારે કમાણી કરનારી ૫ ગુજરાતી ફિલ્મ
૫ . કરસનદાસ પે & યુઝ (Karsandas Pay & Use)
આ ફિલ્મ માં ટોઇલેટ માં શરૂ થતી એક પ્રેમ કહાની ને બતાવામાં આવી છે .આ ફિલ્મે ફક્ત પાંચ જ દિવસ માં ૧ કરોડ થી વધારે કમાણી કરી લીધી હતી આ ફિલ્મ નું ડિરેક્શન ક્રિષ્નદેવ યાજ્ઞિકે કર્યું હતું .
આ ફિલ્મ નું બજેટ ૧.૫૨ કરોડ નું હતું
આ ફિલ્મ ને ટોટલ ૪ કરોડ ની કમાણી થઇ હતી
૪.બે યાર (Bey Yaar)
બે યાર એ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અભિષેક જૈન દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ બે મિત્રોની વાર્તા પર આધારિત છે.વગર મહેનતે પૈસા કમાવા જતા બે મિત્રો કીમતી વસ્તુ સાથે પોતાની અને પરિવાર ની આબરુ ગુમાવી બેસે છે ,અને અંતે તેઓ આ પરિસ્થિતિ થી બાર આવે છે .
આ ફિલ્મ નું બજેટ ૨.૨૫ કરોડ નું હતું અને આ ફિલ્મે ૮.૫ કરોડ ની કમાણી કરી હતી.
૩.દેશ રે જોયા દાદા પરદેશ જોયા (Desh Re Joya Dada Pardesh Joya)
દેશ રે જોયા દાદા પરદેશ જોયા ૧૯૯૮ માં ગોવિંદ ભાઈ પટેલ ના દિગ્દર્શિન હેઠળ રજુ થયેલી ફિલ્મ છે. આ ફિલ્મ માં રામ અને રાધા ની પ્રેમ કહાની ને રજુ કરવામાં આવી છે .
આ ફિલ્મે તે સમયે ૧૦ કરોડ ની કમાણી કરી હતી.
2 - ગુજ્જુભાઈ ધ ગ્રેટ (Gujjubhai the Great)
ગુજ્જુભાઈ ધ ગ્રેટ ૨૦૧૫ માં રજુ થયેલી કોમેડી ફિલ્મ છે.આ ફિલ્મ નાટક ગુજ્જુ ભાઈ એ ગામ ગજવ્યું પરથી બનવવા માં આવી હતી .આ ફિલ્મ નું ડિરેક્શન ઇશાન રાંદેરિયા કર્યું હતું .
આ ફિલ્મે ૧૫ કરોડ ની કામાણી કરી હતી.
૧. છેલ્લો દિવસ (Chhello Divas)
કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ફિલ્મ છે. આ ફિલ્મ ની સ્ટોરી કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે.આ ફિલ્મ ૨૦૧૫ માં રજુ થઇ હતી
આ ફિલ્મ નું બુજેટ ૧.૮૭ કરોડ હતું
અને આ ફિલ્મે ૧૭ કરોડ ની કમાણી કરી હતી