તારક મહેતા કા ઉલટા ચશ્માં ટીવી શૉ થઈ આજે કદાચ જ કોઈ અજાણ હશે. તારક મહેતા ટીવી શૉ ની જોડી દયા - જેઠા ,બબીતા - ઐયર ,માધવી - ભીડે વગેરે લોકોને ખુબજ પસંદ આવે છે. પરંતું તેમની હકીકત ના પતિ કે પત્ની કદાચ જ કોઈ જાણતું હશે.
જેઠાલાલ નામ થઈ પ્રખ્યાત દિલીપ જોશી ની પત્ની નામ જયમાલા જોશી છે.

દિશા વાકાણી એટલે અપડા ગરબાકવીન દયા ભાભી ના લગ્ન 24 નવેમ્બર 2015 ના રોજ મયુર પાડીઆ સાથે થયા હતા.મયુર મુંબઈ માં C.A છે.

સોનાલિક જોશી (માધવી ભીડે) ના પતિ નામ સમીર જોશી છે.

એક્ટર તથા લેખક શૈલેશ લોઢા કે જેઓ તારક મહેતા નું કિરદાર નિભાવી રહ્યા છે.તેમની પત્ની નામ સ્વાતિ લોઢા છે.તે પણ એક લેખક છે.

કોમલ હાથી નું કિરદાર નિભાવી રહેલ અંબિકા રંજનકર ના પતિ નું મ અરુણ રંજનકર છે.તેઓ ગુજરાતી સિરિયલ ના નિર્દેશક છે.

રીટા રિપોર્ટર નું કિરદાર નિભાવી રહેલ પ્રિયા આહુજા પતી નું નામ માલવ રાજડા છે.તે તારક મહેતા સિરીયલ ની નિર્દેશન કરે છે.

અમિત ભટ્ટ અને તેમના પત્ની

જેનિફર મિસ્ત્રી અને તેમના પતિ

મયુર વાકાણી (સુંદર લાલ) અને તેમના પત્ની

તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….