આ રાજવી પરિવાર છે. ભગવાન રામ ના વંશજ - જીવે છે શાહી લાઈફ

This Royal Family tell themselves as Descendants of Lord Rama

જયપુર ના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવા રામ ના પુત્ર કુશ ના 309 માં વંશજ છે
Descendants of Lord Rama




એક ઇન્ટરવ્યૂ માં જયપુર ની મહારાણી પદ્મિની દેવી કહ્યું કે તેઓ ભગવાન રામ ના વંશજ છે.તેમના પતિ ભવાની સિંહ ભગવાન રામ ના પુત્ર કુશ ના 309 માં વંશજ છે

 Descendants of Lord Rama


પદ્મિની દેવી જયપુર ના પૂર્વ મહારાજ ભવાની સિંહ ના પત્ની છે.ભવાની સીહ ને કોઈ પુત્ર નથી તેમને એક પુત્રી જ છે.

તેનું નામ દિયા કુમારી છે.તેમના લગ્ન નરેન્દ્ર સિંહ જોડે થયેલા છે.તેમને બે પુત્ર પદ્મનાભ અને લક્ષ્યરાજ સિંહ છે.અને એક પુત્રી ગૌરવી છે.

Descendants of Lord Rama


ભવાની સિંહ મહારાજા સવાઈ માનસિંહ અને તેમની પહેલી પત્ની મરૂંધર ના પુત્ર છે.



ભવાની સિંહ ના મુત્યુ પછી દિયા કુમારી ના પુત્ર પદ્મનાભ સિંહ નું રાજતીલક થયું હતું પણ પછી 2013 માં લક્ષ્યરાજ સિંહ ગાડી ઉપર બેઠા હતાઆ સમારંભ માં બોલિવૂડ તથા બીજી ઘણી સેલિબ્રિટી હાજર રહી હતી

આ પરિવાર બોલિવૂડ ની ઘણી હસ્તી સાથે સારા સંબંધ ધરાવે છે.
Descendants of Lord Rama





તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો

આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….



Previous Post Next Post