જાણો તારક મહેતા ના કલાકારો ની ઉમર


તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો આજે ઘર ઘર માં જોવાય છે . આ શો ની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના રોજ થઇ હતી.  આ સીરીયલ ના ૨૩૦૦ થી પણ વધારે એપિસોડ થઇ ગયા છે અને તો પણ આ શો ની કાસ્ટ માં વધારે કઈ ફેરફાર થયો નથી .૧૦ વર્ષ પછી પણ તેવા ને તેવા જ દેખાતા આ પાત્રો ની ઉમર જાણીને નવી લાગશે

દિલીપ જોશી - જેઠાલાલ ચંપકલાલ ગડા



૪૯ વર્ષ(૨૬ મે ૧૯૬૮)
દિશા વાકાણી  - દયા જેઠાલાલ ગડા



૩૯ વર્ષ(૧૭ ઓગસ્ટ ૧૯૭૮)
રાજ અનડકટ - ટપુ



૨૦ વર્ષ (૨૭ ડીસેમ્બેર ૧૯૯૭)
અમિત ભટ્ટ - ચંપકલાલ જ્યંતિલાલ ગડા



૫૪ વર્ષ  (૧૯ ઓગસ્ટ ૧૯૬૩)
શૈલેશ લોઢા - તારક મહેતા



૪૮ વર્ષ)(૧૫ જુલાઈ ૧૯૬૯)
નેહા મહેતા - અંજલી તારક મહેતા



2૯ વર્ષ (૯ જુન ૧૯૮૮)
સોનાલીકા જોશી - માધવી આત્મારામ ભિડે



૪૮ વર્ષ (૩૧ ડીસેમ્બેર ૧૯૬૯)
મન્દાર ચન્દવાદકર -  આત્મારામ તુકારામ ભિડે



૪૧ વર્ષ  (૨૭ જુલાઈ  ૧૯૭૬)
નિધિ ભાનુશાલી - સોનુ



૧૮ વર્ષ  (૨8 જુલાઈ  ૧૯૯૯)
જેનિફર મિસ્ત્રી - રોશન



39 વર્ષ  (૨૭ નવેમ્બેર ૧૯૭8)
કુશ શાહ - ગોલી



૧૯ વર્ષ
મુન્મુન દત્તા - બબીતા



૩૦ વર્ષ  (૨૮ સપ્ટેમ્બર  ૧૯૮૭)
સમય શાહ - ગોગી



18 વર્ષ


શ્યામ પાઠક - પોપાલાલ



તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો

આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….

૪૧ વર્ષ  (૬  જુન  ૧૯૭૬)
Previous Post Next Post