બોલિવૂડ ની શરૂઆત 1913 માં થઈ હતી એટલે કે બોલિવૂડ 1 સદી કરતા પણ જૂનું છે.
1913 માં દાદા સાહેબ ફાળકે નિર્મિત ફિલ્મ રાજા હરિસચંદ્ર એ બોલિવૂડ ની પહેલી ફિલ્મ છે.
બોલિવૂડ ની પહેલી બોલતી ફિલ્મ Alam Ara (1931) હતી.
'લગાન' પહેલી ભારતીય ફિલ્મ છે કે જે ચીન માં રીલીજ થઈ હતી.

સૌથી વધારે વિદેશી કલાકાર 'લગાન' ફિલ્મ માં જ હતા
મુઘલ એ આઝમ' ફિલ્મનું એક સાથે ત્રણ અલગ અલગ ભાષા માં ફિલ્માંકંન કરવામાં આવ્યું હતુ.
શાહરુખ ખાન ની ફિલ્મ 'દિલ વાલે દુલહનિયા લે જાયેંગે' વિશ્વ ની સૌથી લાંબી ચાલવા વળી ફિલ્મ છે.તે 1000 કરતા પણ વધારે અઠવાડિયા સુધી ચાલી હતી.
ફિલ્મ 'કહોના પ્યારે હે' એ સૌથી વધારે એવોર્ડ જીતવાની સાથે (92 એવોર્ડ) 'Guinness Book of World Record' મા નામ ધરાવે છે.
રાજ કપૂર ની ફિલ્મ 'મેરા નામ જોકર' પહેલી એવી ફિલ્મ છે કે જેમાં 2 ઇન્ટરવલ છે.

'ગજની' ભારતની પહેલી એવી ફિલ્મ છે કે જેની કમાણી 100 કરોડ ને પાર થઈ હતી.
તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….