ગુજરાત માં RTO ના નવા નિયમો - RTO New Rules in Gujarat 2018


નવા યુગ ની સાથે આપણી સગવડતા પણ વધી ગઈ છે.આજે દરેક ની પાસે વાહન થઈ ગયા છે.પરંતુ આ સગવડતા વધતા તેનાથી નુકશાન પણ થાય છે.અને નાના બાળકોને વળી દ્રારા ગાડી આપી દેવામાં આવે છે.અને અકસ્માત ની સંખ્યા માં ઘણો વધારો થયો છે.આ પગલે ગુજરાત માં નવા rto ના નિયમો લાગુ પડ્યા છે. આ નિયમો નીચે મુજબ છે.



RTO નો નવા નિયમ મુજબ તમારા વાહન જેની પાસે Driving license હોય તેને જ તમારા વાહન આપવા. જેની પાસે Driving license નથી. તેને આપશો નહી. જો Driving license વગર પકડાશો તો ગાડી માલિક ને 10 દિવસ ની.જેલ ,અને 2000 દંડ કરવામાં આવશે.

સીટ બેલ્ટ બાંધ્યા વગર કાર ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ આપવો પડશે.

દરેક ગુનાઓમાં દંડની રકમને દર વર્ષે 10 ટકા વધારવામાં આવશે.

મોબાઇલ પર વાત કરતી વખતે વાહન ચલાવવા પર દંડ રૂ. 1000થી વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદ મા BRTS રૂટ મા ગાડી ચલાવનાર ને ડિજીટલ મેમો આપવા નુ ચાલુ કર્યુ છે, તો સાવચેત રહેવુ.

રોડ દુર્ઘટનામાં મોતના મામલે વાહન ચાલકે બે વર્ષની જગ્યાએ સાત વર્ષની સજા ભોગવવી પડશે.

કોઇ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના ગાર્ડિયનને 25 હજાર રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની સજા પણ થઇ શકે છે.

હેલ્મેટ વગર બાઇક ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

હિટ એંડ રન કેસમાં દંડની રકમને 25 હજારથી વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

ડ્રાઇવીંગ લાઈસન્સ; આર.સી.બુક; વીમા ના કાગળો; પી.યુ.સી. ના કાગળો વગેરે બાબત અંગત્યની સરકાર તરફથી જાહેર થયેલ નવો નિયમ જરુર સાંભળશો અને આગળ મોકલાવશો.

તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો

આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….
Previous Post Next Post