ગુજરાત રાજ્ય

ગુજરાત રાજ્યનુ સ્થાન:-ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલુ છે
ભારત દેશ માં ગુજરાત રાજયનું સ્થાન
Gujrat in indea


સ્થાપના દીવસ:- 1 મે 1960(બૃહદ મુંબઇ રાજ્ય નું વિભાજન થતા)

પાટનગર:- ગાંધીનગર

મુખ્ય મંત્રી:- આનંદીબેન પટેલ

માતૃભાષા:- ગુજરાતી

મુખ્ય ભાષા:- ગુજરાતી

જુના નામ :-કાઠીયાવાડ ,ગુર્જર દેશ ,લાટ ,સૌરાષ્ટ્ર

વિસ્તાર:- 196024 km²

વસ્તી:- 6.27કરોડ (2013)

જીલ્લા:-ગુજરાત રાજ્યમા 33 જીલ્લાઓ છે. (2013પ્રમાણે)

(1) અમદાવાદ   (2) અમરેલી  (3) આણંદ
(4) અરવલ્લી.  (5) બનાસકાંઠા.  (6) ભરૂચ
(7) ભાવનગર.  (8) બોટાદ.  (9) નાના ઉદયપુર
(10)દાહોદ.  (11) ડાંગ.  (12) દેવભૂમિ દ્વારકા
(13) ગાંધીનગર.  (14) ગીર સોમનાથ.  (15) જામનગર
(16) જુનાગઢ.  (17) કચ્છ.  (18) ખેડા
(19) મહીસાગર.  (20) મહેસાણા.  (21) મોરબી
(22) નર્મદા.  (23) નવસારી. (24) પંચમહાલ
(25) પાટણ.  (26) પોરબંદર. (27) રાજકોટ
(28) સાબરકાંઠા.  (29) સુરત. (30) સુરેન્દ્રનગર
 (31) તાપી.  (32) વડોદરા.  (33) વલસાડ
ગુજરાત રાજય

Previous Post Next Post