ધોરણ ૧૦ નાં પરીણામની તારીખ થઈ જાહેર થઇ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થનારું છે.
વહેલી સવારે 6 કલાકે ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પાર વિદ્યાર્થી પોતાનું રેસુલટ જોઈ શકશે
ધોરણ-10ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી,ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે સામાન્ય પ્રવાહના 5,33,626 અને વિજ્ઞાન પ્રવાહના 1,57,604 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.

પરીક્ષા નું result જોવા માટે
સૌ પ્રથમ તમારે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલ માં browser દવારા gseb.org પર જવનું રહશે અને તેમાં તમે તમારો સીટ નંબર નાખીને તમારે તમારું પરિણામ જોઈ શકાશે। ...