ભારત માં દર વર્ષે ઘણી ફિલ્મો બને છે.ઘણી ફિલ્મો નું બજેટ ઘણું ઓછું હોય છે તો ઘણી ફિલ્મો નું બજેટ બહુજ વધારે હોય છે.અહીં ભરતી ની સૌથી વધારે બજેટ વળી ફિલ્મો ની યાદી દર્શાવવામાં આવી છે.
2.0
રજનીકાંત અને અક્ષયકુમાર અભિનીત આ ફિલ્મ 2010 માં રિલિઝ થાય ફિલ્મ રોબોટ નો બીજો ભાગ છે.આ ફિલ્મ નું ટોટલ બજેટ 400 કરોડ નું છે.
Baahubali 2: The Conclusion (બાહુબલી ૨)
બાહુબલી ફિલ્મ બે ભાગ માં બનાવવામાં આવી હતી અને બંને ફિલ્મો નું બજેટ 250 કરોડ હતું પરંતુ 1 ભાગ નું સફળતા બાદ બીજા ભાગ નું બજેટ 200 કરોડ જેટલું વધી ગયું હતું.અને બંને ભાગ નું ટોટલ બજેટ 450 કરોડ હતું અને બીજા ભાગ નું બજેટ 250 કરોડ હતું.બીજા ભાગે ટોટલ 1586 કરોડ ની કમાણી કરી હતી.
Thugs of Hindostan (ઠગ્સ ઓફ હિન્દુસ્તાન)
આ ફિલ્મ આ દિવાળી ઉપર રિલિઝ થશે.આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન ,આમિર ખાન અને કેટરિના કૈફ મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે આ ફિલ્મ નું ટોટલ બજેટ 210 કરોડ નું છે.
Padmaavat (પદ્માવત)
વિવાદો માં ફસાયેલી આ ફિલ્મ નું નામ પદ્માવતી માંથી બદલીને પદ્માવત રાખવામાં આવ્યું આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં દીપિકા પદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ છે.આ ફિલ્મ નું ટોટલ બજેટ 190 કરોડ છે
Baahubali: The Beginning (બાહુબલી)
આ ફિલ્મ નું ટોટલ બજેટ 180 કરોડ નું હતું.
Prem Ratan Dhan Payo (પ્રેમ રતન ધન પાયો)
આ ફિલ્મ માં સલમાન ખાન અને સોનમ કપૂર મુખ્ય પાત્ર ભજવે છે.અને સલમાન ખાન ડબલ રોલ માં જોવા મળે છે.આ ફિલ્મ 2015 માં રિલિઝ થઈ હતી.આ ફિલ્મ નું બજેટ 180 કરોડ નું હતું અને આ ફિલ્મ 400 કરોડ કરતા પણ વધારે કમાણી કરી હતી.
Dhoom 3 (ધૂમ 3)
ધૂમ સિરીઝ ના ત્રીજી ફિલ્મ માં આમિર ખાન ડબલ રોલ માં જોવા મળે છે.આ ફિલ 175 કરોડ માં તૈયાર થઈ હતી.
Dilwale (દિલવાલે)
2015 માં રિલિઝ થયેલ આ ફિલ્મ નું બજેટ 165 કરોડ નું હતી.આ ફિલ્મ માં શાહરુખ ખાન,કાજોલ,વરુણ ધવન અને ક્રિતી સેનોન મુખ્ય પાત્ર માં જોવા મળે છે.આ ફિલ્મે 400 કરોડ કરતા વધારે કમાણી કરી હતી.
Bang Bang (બેંગ બેંગ)
2014 ની આ ફિલ્મ માં રિતિક રોશન અને કેટરિના કૈફ મુખ્ય પાત્ર માં જોવા મળે છે.આ ફિલ્મ નું ટોટલ બજેટ 160 કરોડ નું હતું.અને આ ફિલ્મે 365 કરોડ ની કમાણી કરી હતી.
તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….